tykkit
Search music shows
+ Create Event
What's happening in
HomeSearchTicketsProfile

Download the Tykkit App Discover Events on the Go

Google PlayGET IT ONGoogle Play
Download the app on Desktop
Download the app on Mobile

Don't follow us
@tykkitverse

ExploreEvents Near YouTheaterComedy ShowsMusic Shows
For OrganizersBenefits for OrganizersLogin to Organizer Portal
LegalTerm & ConditionsPrivacy PolicyCookie Policy
Contact
+91 73 200 79 200vibe@tykkit.com
© Copyright 2026. All Rights Reserved.
Made WithlovebyAavatto

The content and images used on this site are copyright protected and copyrights vests with the respective owners. The usage of the content and images on this website is intended to promote the works and no endorsement of the artist shall be implied. Unauthorized use is prohibited and punishable by law.

  1. Home
  2. Ahmedabad
  3. Events
  4. Prabhatpheri

Prabhatpheri

Prabhatpheri

Prabhatpheri

Starts at: Wed, 13 Aug 2025 • 08:30 AM
Ends at: Wed, 13 Aug 2025 • 10:30 AM
Asia/Kolkata
Venue to be announced, Ahmedabad
FREEonwards
Completed
Organized byView Profile
Tulsipatra Art Foundation

Tulsipatra Art Foundation

Bringing you the best events and experiences. Check out their profile for more details!

About the event

તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન છેલ્લા છ વર્ષ કરતા વધુ સમયથી કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કાર્યરત છે અને પરંપરાગત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી સમાજ ઘડતરનું કાર્ય કરે છે. આવી જ એક પરંપરા એટલે પ્રભાતફેરી, જે સૈકાઓ જૂની પરોઢીએ પ્રભુ ભજનથી લોકોને જગાડવાની રીત છે. આ ભજનો માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ નથી પણ માનવ જીવનમાં મૂલ્યોનું મહત્વ દર્શાવતા આદ્યામિક પદ છે. પહેલાના સમયમાં ગામની શેરીઓમાં જે અવાજ સાંભળી લોકોના દિવસની શરૂઆત થતી એવો અનુભવ આજે મળી શકે તે માટે ૧૪ સપ્ટેમ્બર, રવિવારના રોજ તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રભાતફેરીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રામસાગર અને મંજીરાને સથવારે નરસિંહ મહેતા અને અન્ય સર્જકોના પદ ગાતા અમદાવાદના શહેરમાં સવારે પાંચ વાગ્યે અંદાજે ત્રણ કિલોમીટર ચાલીશું. આ અનુભવ લેવા આપ અહીં નોંધણી કરાવી શકો છો. (વરસાદ પણ પ્રભાતિયા ગાવા આવી શકે છે તો તૈયાર રહેવું.) અન્ય વિગત આપને વોટ્સએપ પર મોકલી આપવામાં આવશે.

Gallery

Event gallery image 1
Preview
person
This event comes with smooth, digital entry. Zero hassle, all vibe.
qr
FAQs

Frequently Asked Questions

10 questions
Starts at: Wed, 13 Aug 2025 • 08:30 AM
Ends at: Wed, 13 Aug 2025 • 10:30 AM
Asia/Kolkata
Venue to be announced, Ahmedabad
FREEonwards
Completed
Organized byView Profile
Tulsipatra Art Foundation

Tulsipatra Art Foundation

Bringing you the best events and experiences. Check out their profile for more details!

You May Also Like

મેઘ - રાગ by Rangara Band  Ahmedabad 2026 Tykkit tickets
Kalasmruti by sscc, Ahmedabadમેઘ - રાગ by Rangara Band
Sat, 12 Sep 2026 • 06:30 PMFREE
લોકસાહિત્યની રમઝટ - ડાયરો  Ahmedabad 2026 Tykkit tickets
Kalasmruti by sscc, Ahmedabadલોકસાહિત્યની રમઝટ - ડાયરો
Sun, 13 Sep 2026 • 07:00 PMFREE
Lehko- સૂર શબદ અને સંસ્કૃતિ નું સંગમ  Ahmedabad 2026 Tykkit tickets
Mishty Studio, AhmedabadLehko- સૂર શબદ અને સંસ્કૃતિ નું સંગમ
Sun, 13 Sep 2026 • 08:30 PM₹149
MEGHSHYAM- The Haveli Collective (by Aman Raithatha)  Ahmedabad 2026 Tykkit tickets
Venue to be announced, AhmedabadMEGHSHYAM- The Haveli Collective (by Aman Raithatha)
Sun, 27 Sep 2026 • 07:30 PM₹349