
વાતડિયું વગતાળિયું, જણ જણ જૂજવિયું
જેડાં જેડાં માનવી, એડી એડી વાતડિયું
કલાસ્મૃતિ આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫માં ‘નિરવધિક’ લઈને આવી રહ્યું છે એક વિશેષ પ્રસ્તુતિ - ‘વાતડિયું’. જેમાં અમે રજૂ કરીશું અભિનય સાથે ગુજરાતી ભાષાની કેટલીક પારંપરિક, પ્રાદેશિક અને આધુનિક વાર્તાઓ. તો આવો મળીએ નીચે આપેલ તારીખ, સ્થળ અને સમયે.
⭐ : પ્રિયાંશી મધુ, દેવમ સંઘવી, રક્ષા ત્રાપસિયા અને પાર્થ વાળંદ

