
નવરાત્રીની પૂર્વ સંધ્યાએ કલાસ્મૃતિ પ્રસ્તુત કરે છે...
વિશ્વના અડધો ડઝનથી વધુ દેશોમાં અને ભારતના 15 રાજ્યોમાં પ્રસ્તુત થઈ ચૂકેલો સૌરાષ્ટ્રના કલાકારોના અસ્સલ કાઠીયાવાડી રાસ-ગરબાનો કાર્યક્રમ...
🪔 ગરબા રાસ તો બારેમાસ 🪔
જેમાં પ્રસ્તુત થશે - હુડો, અઠીંગો, માંડવડી, પ્રાચીન ગરબો, રાંદલ માનો ગરબો, ટિપણી, ગરબી, રાસ, મિશ્ર રાસ વગેરે...
આ ઉપરાંત રાસ, રાસડાં, ગરબા-ગરબી વગેરેની ઉત્પત્તિથી વિકાસ સુધીની ઓથેન્ટિક ઈન્ફર્મેશન રસપ્રદ શૈલીમાં..
કોરિયોગ્રાફર : ચેતન જેઠવા
વિશેષ ઉપસ્થિતિ : જય વસાવડા, અધ્યક્ષ, કલાસ્મૃતિ
તારીખ-વાર : 21 સપ્ટેમ્બર, રવિવાર
સમય : સાંજે 6.00થી 8.00
સ્થળ : સાલ, ઓડિટોરિયમ, સાયન્સ સિટીની સામે, અમદાવાદ
આપની વ્યવસ્થા યોગ્ય રીતે સાચવી શકીએ એ હેતુસર આપની હાજરી સંખ્યા સહિત જણાવવા નમ્ર વિનંતી.

